2018 09 07 “જીવવિજ્ઞાન-આકૃતિ સ્પર્ધા” અને “શોર્યગીત સ્પર્ધા”

Date:07 09 2018
Day :Friday

આજ રોજ નવસારીની નગરપાલિકા સ્કૂલમાં માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા
 “જીવવિજ્ઞાન-આકૃતિ સ્પર્ધા”  અને  “શોર્યગીત સ્પર્ધા” 

નું આયોજન થયું હતું , જેમાં શાળાની નીચે મુજબની બે વિદ્યાર્થીનીઓએ ભાગ લેધો હતો. જેમાં જીવવિજ્ઞાન-આકૃતિ સ્પર્ધા માં ભાગ લીધેલ શાળાની વિદ્યાર્થીની પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે.
૧. હળપતિ સરસ્વતી (૯-ગ)  à શોર્યગીત સ્પર્ધા
૨. ટંડેલ મહેક જે. (૧૦-ઘ) à જીવવિજ્ઞાન-આકૃતિ સ્પર્ધા
સ્પર્ધામાં બંને વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ તથા સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થીનીઓને તથા તેમના માર્ગદર્શક શિક્ષકમિત્રોને અભિનંદન પાઠવે છે.

સ્પર્ધા સમયની  કેટલીક તસવીરો..