2018 09 11 “સ્વચ્છતા રેલી” સ્વચ્છતા પખવાડિયું

Date:11 09 2018
Day :Tuesday

આજ રોજ શાળામાં સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત 
“સ્વચ્છતા રેલી”
 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગે લોકજાગૃતિ લાવવા માટે વિવિધ સૂત્રો સાથેના બેનરો સાથે રેલીમાં જોડાયા હતા.
એક નજર તસવીરો પર...