2018 09 11 ૧૨૫ મો શ્રી સ્વામી વિવેકનંદ વ્યાખ્યાન દિવસ

Date:11 09 2018
Day :Tuesday

૧૮૯૩, ૧૧ સપ્ટેમ્બર , એટલે કે આજથી બરાબર ૧૨૫ વર્ષ પહેલા શ્રી સ્વામી વિવેકનંદ એ આજના જ દિવસે શિકાગોમાં યોજાયેલ વૈશ્વિક ધાર્મિક મહાસભામાં ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યું હતું, જેની યાદગીરીમાં આજરોજ શાળામાં એક ખાસ સમૂહ પ્રાર્થનના નું આયોજન થયું હતું. કાર્યક્રમ માં શાળાના ઉ. માધ્ય. વિભાગના શિક્ષક શ્રી અજયભાઈ પટેલ એ વિદ્યાર્થીઓને આ વ્યાખ્યાન વિશે તથા આ પ્રકારના  ભારતના સમૃધ્દ્ધ સાંસ્કૃતિક વારસા વિશે માહિતગાર કર્યા હતા.  
કેટલીક તસવીરો......