2018 10 31 “રાષ્ટ્રીય એકતા દોડ- ૨૦૧૮”

Date:31 10 2018
Day :Wednesday
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મજયંતી નિમિત્તે આજ રોજ નવસારી શહેરમાં 
“રાષ્ટ્રીય એકતા દોડ- ૨૦૧૮” 
નું આયોજન કરવામાં આવ્યું હતું, આ દોડ શહેરની મધ્યમાં આવેલ લુંસીકુઈ મેદાનથી શરૂ કરી DIET,ઈટાળવા-નવસારી પાસે વિરામ પામી હતી.  જેમાં શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમિત્રોએ ભાગ લઈ ૫ કીમી જેટલું અંતર દોડી આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

કેટલીક તસવીરો...







PLEASE, click below for ....
thanks and do not forget to share from icon given below...