Date:01 01 2019
Day :Tuesday
Day :Tuesday
આજ રોજ ધોરણ-૧૦
માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ , કે જેમણે શાળાની
પ્રથમ પરીક્ષામાં ૭૦% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે, એવા ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓને ધો.૧૦ S.S.C. BOARD EXAMની તૈયારી કેવી રીતે કરવી ? ઉચ્ચ ગુણાંકન કેવી રીતે પ્રાપ્ત કરવા ? તેમજ ધો.૧૦ પાસ થયા પછીના કારકિર્દી વિષયક
વિકલ્પોના વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં શાળાના ઉ. માધ્ય.
વિભાગના રસાયણ વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા , માધ્ય. વિભાગના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષિકા શ્રી મિકીબેન
ગાંધી તેમજ શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ એ વિષયના અનુસંધાનમાં વિદ્યાર્થીઓને
માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કેટલીક તસવીરો......
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...