2019 01 11 “કરૂણા અભિયાન ૨૦૧૯” અંતર્ગત પ્રતિજ્ઞા

Date:11 01 2019
Day :Friday

આજ રોજ શાળામાં કરૂણા અભિયાન ૨૦૧૯ અંતર્ગત વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકોને  આવનાર પર્વ મકરસંક્રાતિ દરમિયાન પતંગના માંજા/દોરા થી  પશુ-પક્ષી તથા માનવીઓને થતી  હાની નિવારવા માટે ના ઉપાયો/સૂચનો સમાજાવવામાં આવ્યા હતા, તથા કરૂણા હેલ્પલાઈન નંબર ૧૯૬૨ વિશે માહિતી આપવામાં આવી હતી. અંતમાં શાળાના શિક્ષક શ્રી અજયભાઈ પટેલે ઉપરોક્ત વિષયને અનુરૂપ પ્રતિજ્ઞા લેવડાવી હતી.

કેટલીક તસવીરો  .....