2018 12 29 આનંદ મેળો 2018-19

Date:29 12 2018
Day :Saturday
તા૨૯ ૧૨ ૨૦૧૮ શનિવાર ના રોજ શાળાના ખુબજ મોટા અને રમણીય મેદાનમાં સરસ મઝાનો 
આનંદ મેળો
 યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ખુબજ આનંદ માણ્યો હતો. 
પ્રસંગની કેટલીક તસવીરો.


આનંદમેળાનું ઉદ`ઘાટન કરી રહેલ શાળાના 
સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ