2019 01 17 ભાવ વધારો તથા ગ્રાહક સુરક્ષા

Date:17 01 2019
Day :Thursday

આજ રોજ શાળાના પટાંગણમાં એક ખાસ પ્રવચન નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 
ભાવ વધારો તથા ગ્રાહક સુરક્ષા 
વિષય પર ફૂડ & ડ્રગ વિભાગના શ્રી એસ. એન. ગઢવી સાહેબે શાળાના ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓને ખુબજ મહત્વની બાબતો સમજાવી હતી. અંતમાં શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ એમ. પટેલે સૌનો આભાર માન્યો હતો..
કેટલીક તસવીરો... 






learn.........