Date:21 01 2019
Day :Monday
અખિલ ભારતીય નિબંધ-લેખન કાર્યક્રમ -૨૦૧૮ માં શાળાની વિદ્યાર્થીની રાયઠ્ઠા કાજલ (૧૨-ક) એ ભાગ લીધેલ હતો, આ સ્પર્ધામાં તેણી રાજ્ય કક્ષાનું ઈનામ મેળવે છે. એમની આ સિધ્ધી માટે શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.