Date:22 01 2019
Day :Tuesday
Day :Tuesday
આજ રોજ શાળામાં , શાળાની વિદ્યાર્થીનીઓ
માટે દેસાઈ ફાઉન્ડેશન દ્વારા
“ સેનેટરી નેપકિન અવેરનેસ”
પ્રોગ્રામ અંતર્ગત એક
સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિરણ રાવરાણી (પ્રોજેક્ટ એક્ઝીક્યુટીવ)
, કૃપાલી પટેલ (પ્રોજેક્ટ
કો-ઓર્ડિનેટર) એ આસાની પ્રોજેક્ટ અંતર્ગત સેનેટરી નેપકિન વિશેની જાણકારી તેમજ માર્ગદર્શન
પુરૂં પાડ્યું હતું.
કેટલીક તસવીરો....
learn.........
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...