2019 01 29 રાજ્ય કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન

Date:29 01 2019
Day :Tuesday
૪૬ માં રાજ્ય કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન સૂર્યા વરસાણી એકેડમી, ભુજ- કચ્છ ખાતે તા.૨૪ થી ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ થયું હતું, જેમાં આપણી શાળામાંથી જિલ્લા કક્ષાએથી વિજેતા થયેલ નીચે મુજબની  બે કૃતિઓ રજૂ થઈ હતી.
section 2 : Health and Cleanliness / Project : Digital Dustbin and Plastic Road  
section 5 : Transport and Communication / Project : ITS (Intelligent Transportation System)

રાજ્ય કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં તેમના ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ તથા સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકમિત્રોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા. 




કેટલીક તસવીરો.... 




image below : section 2 : Health and Cleanliness /Project : Digital Dustbin and Plastic Road
Students:
1.Pal Satyam Sureshbhai
2.Soni Shivansh rajeshbhai
guide teacher : MIKIBEN T. GANDHI





image below: section 5 : Transport and Communication / Project : ITS (Intelligent Transportation System)
Students
1.Kumawat Jaychan Banawarilal
2.Mishra Vaibhav Sandipbhai
guide teacher: BHAVESHBHAI K. PATEL




ઉદ`ઘાટન કાર્યક્રમની કેટલીક તસવીરો ...







 રાજ્યની અન્ય શાળાઓની કેટલીક ખુબજ જ્ઞાનવર્ધક કૃતિઓ...