2019 01 29 પરીક્ષા પે ચર્ચા

Date:29 01 2019
Day :Tuesday

આજ રોજ શાળામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદી જી ના કાર્યક્રમ 
“પરીક્ષા પે ચર્ચા”
નું જીવંત પ્રસારણ શાળાના સૌ  વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોએ નિહાળ્યું હતું. માનનીય વડાપ્રધાન શ્રી ના આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ પરીક્ષાલક્ષી  તણાવ માંથી હળવાશ અનુભવી હતી.

કેટલીક તસવીરો....









learn.........

PLEASE, click below for ....



thanks and do not forget to share from icon given below...