2019 02 13 અંધશ્રધ્ધા નિર્મૂલન કાર્યક્રમ

Date:13 02 2019
Day :Wednesday

શાળામાં આજ રોજ સત્યશોધક સભા – નવસારી દ્વારા 
અંધશ્રધ્ધા નિર્મૂલન કાર્યક્રમ
નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના તજજ્ઞો શ્રી સિધ્ધાર્થ દેગામી અને શ્રી રાકેશ ધીવર એ સમાજ માં પ્રવર્તમાન વિવિધ અંધશ્રાધ્ધાઓ નું પ્રાયોગિક રીતે ખંડન કરી વિદ્યાર્થીઓને આવી અંધશ્રધ્ધાઓથી  ગેરમાર્ગે ના દોરાવા માટેની  માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમની કેટલીક તસવીરો.....