2019 02 23 માર્ગદર્શન શિબિર - ધોરણ -૧૦


વદ-૪/ મહા/ ૨૦૭૫
Date:23 02 2019
Day :Saturday

ધોરણ -૧૦ ની પ્રથમ તથા પ્રિલીમ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે શાળામાં આજ રોજ એક ખાસ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત s.s.c. બોર્ડની પરીક્ષામાં વધુ સારા માર્કસ લાવાવા માટે પરીક્ષાની અંતિમ તબક્કાની તૈયારીઓ અંગેનું માર્ગદર્શન આપવામાં  પાડવામાં આવ્યું હતું. અંતમાં શાળા પરિવારે સૌ વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ  પાઠવી હતી.

કેટલીક તસવીરો..