2019 04 12 રંગોળી- મતદાર જાગૃતિ અભિયાન

Date:12 04 2019
Day :Friday
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી, નવસારી ખાતે એક સુંદર રંગોળી બનાવી હતી, આ રંગોળી માટે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ તેમજ સમગ્ર શાળા પરિવાર કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.
એક ઝલક .....




આભાર..