
Day :Saturday
દ્વ્રારા
GUJCET Mock Test
નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ પરીક્ષા અંગેની પોતાની તૈયારી ચકાસી હતી. આ Mock Test માં આપણી શાળાનો વિદ્યાર્થી MAHAJAN RITESH RAJENDRA
નવસારી શહેરમાં પ્રથમ તથા સમગ્ર વિદ્યાર્થીઓમાં સાતમું
સ્થાન મેળવે છે.
તેમની આ સિધ્ધી માટે શાળાના આચાર્ય શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ તેમજ સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થીઓને તથા માર્ગદર્શક શિક્ષકમિત્રોને અભિનંદન તથા GUJCET ની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવે છે.
learn.........
PLEASE, click below for ....