Date:18 04 2019
Day :Thursday
Day :Thursday
આજ રોજ શાળામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું., જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીમિત્રો તથા સર્વ શિક્ષકમિત્રો એ મતદાન અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે મતદાન અંગેના સુવિચારો સાથેના બેનરો સાથે નવસારી શહેરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપમાં ફરી જાહેર જનતાને મતદાન કરવા અંગેના ફાયદાઓ વર્ણવ્યા હતા , તથા મતદાર જાગૃતિ અભિયાન વિશે જાણકારી આપી હતી.
જેની એક ઝલક....
learn.........