Date:21 06 2019
Day :Friday
Day :Friday
આજ રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી નવસારી
જિલ્લા વહીવટી તંત્ર દ્વરા શ્રી રામજી મંદિર, નવસારી ખાતે કરવામાં આવી હતી, જેમાં ખુબજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ , શિક્ષકમિત્રો, વાલી મિત્રો તથા આમંત્રિત મહેમાનોએ હાજર રહી યોગાસનો કર્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા એ તથા શાળા પરિવારે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
જેની એક ઝલક...