2019 07 17 મહેંદી સ્પર્ધા -જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ

Date:170719
Day :Wednesday
આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે 
મહેંદી સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર મહેંદીઓ બનાવી હતી, વિજેતા  વિદ્યાર્થીની ઓને  શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.
જેની ઝલક ....



વિભાગ અ (માધ્યમિક વિભાગ)


પ્રથમ ક્રમાંક : રાઠોડ ભૂમિકા - 10 D




દ્વિતીય  ક્રમાંક : ભારતીય મોનીકા - 10 F




તૃતીય ક્રમાંક : જોખ્ખમ મૈત્રી 9- A



વિભાગ બ (ઉચ્ચતર માધ્યમિક વિભાગ)


પ્રથમ ક્રમાંક : ટંડેલ મહેક 11 a



દ્વિતીય  ક્રમાંક : આહિરે પૂજા 11 B



તૃતીય ક્રમાંક : સ્નેહા પટેલ 11 c
















thanks..