2019 07 18 સાડી-પરિધાન સ્પર્ધા -જયા પાર્વતીવ્રત- અલૂણા ઉત્સવ

Date:18 07 19
Day :Thursday

આજ રોજ શાળામાં જયા પાર્વતીવ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં
સાડી-પરિધાન  સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર સાડીઓ પરિધાન કરી હતી, આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ, સ્પર્ધક વિદ્યાર્થીનીઓ  તેમજ સ્વાગત-ઉત્સવ સમિતિ તથા તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

કેટલીક તસવીરો ....
વિભાગ-અ (માધ્ય. વિભાગ)
પ્રથમ : પટેલ રીતિકા સંજયકુમાર  10-E
દ્વિતીય : જાદવ હર્ષા સતીશભાઈ 10-E
તૃતીય : ચૌધરી સ્નેહા જીતેંદ્રભાઈ  09-A




વિભાગ-બ  (ઉ. માધ્ય. વિભાગ)
પ્રથમ : કામળે ચાર્મી જયમુની 12-D
દ્વિતીય : બાગલે માનસી અજયભાઈ 12-C
તૃતીય : મોરે પૂજા વિજયભાઈ 12-D






thanks and share...