2019 08 15 ૭3 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

Date:15 08 2019
Day :Thursday


તા. ૧૫/૦૮/૨૦૧૯    ગુરુવારના રોજ શાળામાં 
૭૩ મા સ્વતંત્રતા  દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.  
પ્રસંગમાં શાળાના   આદર્શ વિદ્યાર્થી  મિસ્ત્રી માનવ  
 ના શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા  અને શાળાના  સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ  પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓશિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનોનો ઉત્સાહ વધાર્યો હતો.


ક્રમાનુસાર કેટલીક તસવીરો... 







thanks and share...