Date:14 08 2019
Day :Wednesday
૭૩ મા સ્વતંત્રતા
દિવસ “૧૫ મી ઑગષ્ટ ૨૦૧૯” ની ઉજવણીના ભાગા રૂપે
શાળામાં આજ રોજ એક નિબંધ સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વિષયો નીચે મુજબ હતા.
(૧) આઝાદ ભારતમાં
મારી ફરજો.
(૨) ભારતની આઝાદીના
વીરો.
સ્પર્ધા સમયની કેટલીક
તસવીરો.
thanks and share.....