2016 10 25 કલા ઉત્સવ

DISTRICT LEVEL

સ્વચ્છતા અને સામાજીક સમરસતા કલા ઉત્સવ સ્પર્ધા અંતર્ગત તા.૨૫/૧૦/૨૦૧૬ મંગળવાર ના રોજ   DIET, નવસારી ખાતે યોજયેલ વિવિધ સ્પર્ધા માં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ નીચે મુજબના ક્રમે વિજેતઓ થાય છે.

વિજેતા વિદ્યાર્થીઓ માર્ગદર્શક શિક્ષક શ્રી રામચંન્દ્રભાઈ સાથે...
સંગીત-ગાયન(ઉ.માધ્ય.વિભાગ):
પ્રથમ ક્રમે : ચૌધરી કિંજલ પ્રદિપકુમાર (૧૨ખ)  

તથા
સંગીત-વાદન(માધ્ય.વિભાગ):
ત્રીજા ક્રમે :નાયક શચિ અલ્પેશભાઈ (૯ચ)

આ અગાઉ .....
S.V.S LEVEL
કલા ઉત્સવ અંતર્ગત તા.૨૦/૧૦/૨૦૧૬ ગુરૂવાર ના રોજ નગરપાલિકા હાઈસ્કૂલ, નવસારી ખાતે યોજયેલ વિવિધ સ્પર્ધા માં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ નીચે મુજબના ક્રમે વિજેતઓ થાય છે.
સંગીત-વાદન(માધ્ય.): પ્રથમ ક્રમે :નાયક શચિ અલ્પેશભાઈ (૯ચ)


સંગીત-ગાયન(ઉ.માધ્ય.):ચૌધરી કિંજલ પ્રદિપકુમાર (૧૨ખ)  

 :       : 

આ અગાઉ .....
કલા ઉત્સવ અંતર્ગત તા.૦૮/૧૦/૨૦૧૬ શનિવાર ના રોજ વિદ્યાકુંજ સ્કુલ માં યોજયેલ વિવિધ સ્પર્ધા માં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ નીચે મુજબ દ્વિતીય ક્રમે વિજેતઓ થાય છે.
બાલકવિ :             કંટારિયા હેપ્પી આર.(૧૨ખ)  : પ્રથમ ક્રમે
ચિત્ર-સ્પર્ધા :           કુંભાર અર્જુન સી. (૯જ)      : દ્વિતીય ક્રમે
સંગીત-ગાયન(માધ્ય.) : ઓડેદરા માધુરી વી.(૯ઘ)    : પ્રથમ ક્રમે
સંગીત-ગાયન(ઉ.માધ્ય.):ચૌધરી કિંજલ પી.(૧૨ખ)    : પ્રથમ ક્રમે
સંગીત-વાદન(માધ્ય.) :નાયક સાચી એ.(૯ચ)       : પ્રથમ ક્રમે

ઈ.આચાર્યશ્રી શૈલેંન્દ્રભાઈ વી. પટેલ તથા શાળા પરિવાર વિદ્યાર્થીઓને તથા માર્ગદર્શક શિક્ષકશ્રીઓને અભિનંદન પાઠવે છે.

એક ઝલક ....


 
 
 
 

આભાર ....