2016 11 26 ૨૫ નવેમ્બર ધ્વજદિન / ૨૬ નવેમ્બર બંધારણ દિન

શાળામાં તા. ૨૬/૧૧/૨૦૧૬ શનિવારના રોજ ઉપર મુજબના બે કાર્યક્રમોનું આયોજન કરવામં આવ્યું હતું.


કાર્યક્રમમાં શ્રી સુમિત્રાબેન ડી. પટેલ એ ભારતના બંધારણ અંગે રસપ્રદ માહિતીઓથી વિદ્યાર્થીઓને મહિતગાર કર્યા હતાં. તથા
કાર્યક્રમમાં શ્રી નિલેશભાઈ એમ. ચૌધરી એ ભારતના રાષ્ટ્ર્ધ્વજ ને કેવી રીતે ફરકાવવો તથા તેની જાળવણી કેવી રીતે કરવી, તે અંગે  વિદ્યાર્થીઓને મહિતગાર કર્યા હતાં.
એક નજર....
 

આભાર...