શાળામાં દિવાળી પર્વ નિમિત્તે રંગોળી-સ્પર્ધા નું સુંદર આયોજન તા. ૨૭/૧૦/૨૦૧૬ ગુરુવાર ના રોજ કરવામાં આવ્યું હતું , જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આકર્ષક અને રંગબેરંગી રંગોળીઓ બનાવી સૌના મન મોહી લીધા હતાં .
એક નજર .....
ઉ. મા. વિભાગ
પ્રથમ ક્રમ : પ્રગતિ પટેલ
દ્વિતીય ક્રમે: માર્ગી વ્હોરા
ત્રીજા ક્રમે :તલેલે નિશા
મા. વિભાગ
પ્રથમ ક્રમ: ઓડેદરા માધુરી
પ્રથમ ક્રમ: પટેલ નૈતિક
દ્વિતીય ક્રમ : :મિલિન્દ
દ્વિતીય ક્રમ : :મિશ્રા નિતેશ
દ્વિતીય ક્રમ : યોગેશ્વરી
ત્રીજા ક્રમે : મોદી રિધ્ધી
અન્ય આકર્ષક રંગોળીઓ......
આભાર ...
ઉ. મા. વિભાગ
પ્રથમ ક્રમ : પ્રગતિ પટેલ
દ્વિતીય ક્રમે: માર્ગી વ્હોરા
ત્રીજા ક્રમે :તલેલે નિશા
મા. વિભાગ
પ્રથમ ક્રમ: ઓડેદરા માધુરી
દ્વિતીય ક્રમ : :મિલિન્દ
દ્વિતીય ક્રમ : :મિશ્રા નિતેશ
દ્વિતીય ક્રમ : યોગેશ્વરી
ત્રીજા ક્રમે : મોદી રિધ્ધી
અન્ય આકર્ષક રંગોળીઓ......
આભાર ...