2017 06 23 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

Date: 23 06 2017
Day : Friday

આજ રોજ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
ની શાળામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભુપેંદ્રભાઈએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તથા શાળાના ઈ.આચાર્યશ્રી શૈલેંદ્રભાઈએ તથા આમંત્રિત મહેમાનોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

કાર્યક્રમની એક ઝલક...
please scroll down to view all images below....

all IMAGES are captured by Dr. PINKAL CHOUDHARY (Biology teacher of the school)


















































    THANKS.....