2017 08 04 મતદાર જાગૃતિ અભિયાન

date:04 08 2017
day: Friday
       આજ રોજ શાળામાં , મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર શ્રી કુમાવત સાહેબે અને નાયબ મામલતદારશ્રીએ વિદ્યાર્થીઓને મતદાન વિશે જાણકારી આપી હતી, તથા વિદ્યાર્થીઓને મતદાન, મતદાર વગેરેને લગતા મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પ્રશ્નોત્તરી દ્વારા કર્યું હતું. 
જેની  એક ઝલક...




આભાર......