date: 11 08 2017
day: Friday

day: Friday
સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૭ એમ.યુ.પટેલ સાર્વ. વિદ્યાલય, કોથમડી-પેથાણ , તા. જલાલપોર, નવસારી ખાતે યોજાયું હતું. જેમાં શાળામાંથી ૪-વિભાગોમાં જુદી-જુદી ચાર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળા પરિવાર ભાગ લેનાર વિદ્યાર્થીઓને તથા ગણિત/વિજ્ઞાન શિક્ષકોને અભિનંદન પાઠવે છે.
જેની એક ઝલક...
વિભાગ-૨
વિભાગ-૩
વિભાગ-૪
વિભાગ-૫
ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ થયેલ શાળાની ઉપરોક્ત કૃતિ "The lab of mathematics" , જે નવસારી જિલ્લા કક્ષાના ગણિત- વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી પામેલ છે. ઉપરોક્ત કૃતિ "The lab of mathematics" નું વિડિયો જોવા માટે અહિં click કરો.
આ પ્રદર્શન માં રજૂ થયેલ અન્ય શાળાઓની કેટ્લીક જ્ઞાન-વર્ધક તેમજ સુંદર કૃતિઓ નીચે મુજબ.......