date : 15 08 2017
day : Tuesday
તા. ૧૫/૦૮/૨૦૧૭ મંગળવાર ના રોજ શાળામાં
૭૧ મા સ્વાતંંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
પ્રસંગમાં શાળાની શિક્ષિકા શ્રી પ્રવિણાબેન ગાંધી
ના શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ,
આ પ્રસંગે શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ, શ્રી પ્રવિણાબેન ગાંધી, અને શ્રી સ્મિતાબેન દેસાઈએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
પ્રસંગના ક્રમાનુસાર તસવીરો પર એક નજર .......
ધ્વજારોહણ કરાવતા શ્રી પ્રવિણાબેન ગાંધી
પ્રસંગની અનુરૂપ વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાવાના પ્રત્યે ઉત્સાહિત કરી રહેલ શ્રી રતિલાલ પટેલ
પ્રસંગની અનુરૂપ વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાવાના પ્રત્યે ઉત્સાહિત કરી રહેલ શ્રી સ્મિતાબેન દેસાઈ
દેશભકિતગીત રજૂ કરી રહેલ ગાયકવૃંદ
મોટી સંખ્યામાં હાજર રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીમિત્રો તથા વાલીમિત્રો.
all IMAGES above are captured by Dr. Pinkal Choudhari (Biology teacher) and his team.
thanks and do not forget to share from icon given below...
આભાર...