2017 09 04 શિક્ષક દિનની ઉજવણી

Date: 04 09 2017
Day: Monday 


આજ રોજ શાળામાં શિક્ષક દિનની ઉજવણી શાળા ના બાળકો દ્વારા ખુબજ ઉત્સાહભર્યા અને આનંદમય વાતાવરણમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ વિદ્યાર્થીઓએ શિક્ષકો બનીને શાળાનું સંપૂર્ણ શિક્ષણકાર્ય કર્યુ હતું. દિવસના અંતે એક કાર્યક્રમમાં તેમણે પોતાના અનુભવો વર્ણવી શાળાના શિક્ષકોને ગુલાબનું ફૂલ અર્પણ કરી તેમનું સન્માન/અભિવાદન કર્યું હતું , 

એક નજર તસવીરો પર...
all these IMAGES are captured by Dr.Pinkal choudhari(Biology teacher)


કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી....


વિદ્યાર્થીઓને શિક્ષકોનું મહત્વ જણાવી રહેલ શાળાના આચાર્યશ્રી 

શૈલેંદ્રભાઈ વી. પટેલ


વિદ્યાર્થીઓને શિક્ષકદિન વિશેની જાણકારી આપી રહેલ શાળાના 

શિક્ષકશ્રી પિંકલભાઈ ચોધરી


વિદ્યાર્થીઓને શિક્ષકદિન વિશેની જાણકારી આપી રહેલ શાળાના 

શિક્ષકશ્રી નિલેશભાઈ પટેલ

વિજેતા વિદ્યાર્થીઓની જાહેરાત કરી રહેલ શાળાના શિક્ષિકા શ્રી રીટાબેન પટેલ

શિક્ષક દિન ના દિવસે શિક્ષક બનીને શિક્ષણકાર્ય કર્યા બાદ પોતાના 

અનુભવો જણાવી રહેલા વિદ્યાર્થીઓ....






કાર્યક્રમની કેટલીક અન્ય તસવીરો.........






















હવે કેટલીક અગત્યની તસવીરો,


કે જ્યારે વિદ્યાર્થીઓ  શિક્ષક બનીને શિક્ષણકાર્ય કરે.....































PLEASE, click below for ....

thanks and do not forget to share from icon given below...

આભાર...thanks....