2017 09 18 કારકિર્દી આયોજન સપ્તાહ -કારકિર્દી વિષયક વિકલ્પો- વિષય પર સેમિનાર

Date: 18 09 2017
Day:Monday
આજ રોજ શાળામાં કારકિર્દી આયોજન સપ્તાહના ભાગ રૂપે શાળા માં  ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછીના કારકિર્દી વિષયક વિકલ્પો વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ઉચ્ચ.માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા (રસાયણવિજ્ઞાન) એ વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષયને અનુરૂપ માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલે હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
એક નજર તસવીરો પર.....