Date: 23 09 2017
Day: Saturday
આજ રોજ શાળામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું., જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીમિત્રોએ મતદાન અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે મતદાન અંગેના સુવિચારો સાથેના બેનરો સાથે નવસારી શહેરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપમાં ફરી જાહેર જનતાને મતદાન કરવા અંગેના ફાયદાઓ વર્ણવ્યા હતા , તથા મતદાર જાગૃતિ અભિયાન વિશે જાણકારી આપી હતી.
images are unavailable .....