Date:30 11 2017
day : Thursday
આજ રોજ શાળા દ્વારા રેડ ક્રોસ પ્રેરિત “મતદાર જાગૃતિ અભિયાન” અંતર્ગત શાળાના વિદ્યાર્થીમિત્રોએ મતદાન અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે મતદાન કરવા અંગેના પેમ્ફ્લેટ્સ/ચોપાનિયા જાહેર માર્ગો પર જઈ આવતા-જતા લોકોને આપી સમાજમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે ખુબજ અગત્યની તેમજ પ્રશંશનીય કામગીરી કરી હતી..
PLEASE, click below for ....
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...