2017 12 12 બાળ સલામતી - બાળ અધિકાર Awareness programme

Date: 12 12 2017
Day :Tuesday
બાળ સલામતી  - બાળ અધિકાર   
Awareness programme

      અંતર્ગત શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્યશ્રી શલેંદ્રભાઈ પટેલે વિદ્યાર્થીએઓને બાળ શોષણ થતું અટકાવાતા વર્ષ ૨૦૧૨,૨૦૧૫ થી લાગુ પડેલ કાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા. તથા મફત શિક્ષણ અંગેના તેમના અધિકાર વિશે પણ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના શિક્ષક શ્રી અજયભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષયને અનૂરૂપ વધુ માહિતી પૂરી પાડી હતી. આજ કાર્યક્રમા માં શાળાના બાળકોએ નાટક રજૂ કરી ઉપરોક્ત બાબત વધુ સ્પષ્ટ કરી હતી. 
કાર્યક્રમની તસવીરો પર એક નજર ....