Date:24 09 2019
Day :Tuesday
Day :Tuesday
મહાત્મા ગાંધીજી
ની ૧૫૦ મી જન્મજયંતી ની ઉજવણી કાર્યક્રમના ભાગ રૂપે કલા-ઉત્સવ હેઠળ શાળામાં આજ રોજ નીચે
મુજબની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું,
ચિત્ર સ્પર્ધા:
પ્લાસ્ટીક મુક્ત ભારત
કાવ્ય સ્પર્ધા
: ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ
નિબંધ સ્પર્ધા
: ગાંધીજીને પત્ર
વક્તૃત્વ સ્પર્ધા
: મને આવેલ ગાંધીજીનું સ્વપ્ન
જેમાં મોટી સંખ્યામાં
વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તે સમયની કેટલીક
તસવીરો....
thanks... and share....