2017 12 15 સાપુતારા - શૈક્ષણિક પ્રવાસ - માધ્યમિક વિભાગ

Date:15 12 2017
day: Friday
         તા.૧૩ તથા ૧૪ ડીસેમ્બર ૨૦૧૭ દરમ્યાન શાળામાંથી સાપુતારાના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ સાપુતારા જઈ બે દિવસ કુદરતના ખોળે વિતાવ્યા હતા. ગુલાબી ઠંડીમાં પર્વતો પરથી સૂર્યોદય તથા સૂર્યાસ્ત જેવા અદ`ભૂત કુદરતી દ્રશ્યો જોઈ તેઓ કુદરતની વધુ નજીક જવાનો આનંદ માણ્યો હતો.

એક તસવીરી અહેવાલ .....