2019 09 17 નમામિ દેવી નર્મદે મહોત્સવ -સ્વચ્છતા રેલી

Date:17 09 2019
Day :Tuesday

આજ રોજ શાળા માં "નમામિ દેવી નર્મદે મહોત્સવ" અંતર્ગત વિજલપોર નગરપાલિકા ના સહયોગ થી એક સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા અને આમંત્રિત માનનીય મહેમાનોએ લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરવ્યું હતું.

આ સમયની કેટલીક તસવીરો...













thanks   and  share...