2017 12 19 ભારતીય ન્યાયતંત્ર


Date: 19 12 2017
Day : Tuesday
 આજ રોજ શાળામાંશાળામાં ભારતીય ન્યાયતંત્ર  અંંગેની જાણકારી આપવા માટે એક ખાસ સેમિનાર નું આયોજન  કરવામાં આવ્યું હતું, જેમાં  શ્રી કેવિનભાઈ પારેખ (શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી)  એ ધોરણ- ૯ ના વિદ્યાર્થીઓને એમના સામજીક વિજ્ઞાન ના અભ્યાસક્રમના પ્રકરણ - ન્યાયતંત્ર ને અનુલક્ષીને ખુબજ રસપ્રદ માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ કર્યું હતુ.
             

  એક નજર ... 





all IMAGES above are captured by HITESHBHAI TANDEL(maths-science Teacher)



PLEASE, click below for ....





thanks and do not forget to share from icon given below...