2018 01 04 “સૈનિક વ્યાખ્યાનમાળા”

Date: 04 01 2018
Day : Thursday
શોર્યચક્ર પુરસ્કૃત(મરણોત્તર) લેફ. કમા. ફીરદોશ દારબશાહ મોગલ
સૈનિક વ્યાખ્યાનમાળા
અંતર્ગત એન.સી.સી. કેડેટ્સ, યુવા વિદ્યાર્થીઓ અને રસ ધરાવનાર નાગરિકો માટે ભારતીય સૈન્યની ત્રણે પાંખની માહિતિ આપતા દ્રશ્ય-શ્રાવ્ય વાર્તાલાપનું તા. ૦૪ ૦૧ ૨૦૧૮ ગુરૂવાર ના રોજ આયોજન શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી દ્વારા  ટાટા ગર્લ્સ અંગ્રેજી માધ્યમ સ્કૂલ- મેઈન હોલ, નવસારી ખાતે રાખવામાં આવ્યો હતો.

             આ વાર્તાલાપમાં નૌસેના પદકથી પુરસ્કૃત કોમોડોર અસ્પી માર્કર (મુંબઈ) એ પ્રસંગને અનુરૂપ વ્યાખ્યાન આપ્યું હતું . જેમાં, આપણી શાળાના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ ભારતીય સૈન્ય વિશે અગત્યની માહિતી મેળવી હતી.