2018 01 06 આનંદ મેળો 2017-18

Date:06 01 2018
Day :Saturday

તા. ૦૬ ૦૧ ૨૦૧૮ શનિવાર ના રોજ શાળામાં સરસ મઝાના આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ખુબજ આનંદ માણ્યો હતો.

પ્રસંગની કેટલીક તસવીરો.




આનંદમેળાનું ઉદ`ઘાટન કરી રહેલ 
શ્રી સ્મિતાબેન દેસાઈ તથા  શ્રી પ્રવિણાબેન ગાંધી.












પ્રથમ ક્રમ: સ્ટોલ નં. ૩૦ રગડાપૂરી
ગજેરા અક્ષય અને ટીમ (૧૨ ઘ)


દ્વિતીય ક્રમ: સ્ટોલ નં. ૦૧ મંચૂરીયન
વર્મા શિવાની અને ટીમ (૯ જ) 


તૃતીય ક્રમ: સ્ટોલ નં. ૧૪ ખીચું
રાખોલિયા બ્રિજેશ અને ટીમ (૧૨ ખ)


આનંદમેળાનો આનંદમાણી રહેલ શળાના
 આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ તથા સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલ













































































thanks.