2018 01 10 “Orientation for Mental Health” (1st programme)

Date:10 01 2018
day : Wednesday
          બાળકોના માનસિક સ્વાસ્થ્યની અંગે જાગૃતિ માટેનો ખાસ કાર્યક્રમ(1st programme)
Orientation for Mental Health 
નું આજ રોજ શાળામાં અયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ પટેલ એ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય અંગે ખુબજ સરળ શૈલીમાં જરૂરી માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ અને શાળાના સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલ એ પણ વિદ્યાર્થીઓને ઉપરોક્ત બાબતમાં વધુ માહિતી પૂરી પાડી હતી.


કાર્યક્રમની તસવીરો પર એક નજર...