2018 01 11 “Orientation for Mental Health” (2nd programme)

Date:11 01 2018
Day :Thursday

બાળકોના માનસિક સ્વાસ્થ્યની અંગે જાગૃતિ માટેનો ખાસ કાર્યક્રમ (2nd programme)
Orientation for Mental Health
નું આજ રોજ શાળામાં અયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ પટેલ, શિક્ષિકા શ્રી નિકેતાબેન ટંડેલ, શિક્ષિકા શ્રી તુલસીબેન ટંડેલ, શિક્ષક શ્રી અજયભાઈ પટેલ એ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય અંગે ખુબજ સરળ શૈલીમાં જરૂરી માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી શૈલેંદ્રભાઈ પટેલ અને શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ એ પણ વિદ્યાર્થીઓને ઉપરોક્ત બાબતમાં વધુ માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમની તસવીરો પર એક નજર...

વિદ્યાર્થીઓને માહિતી આપી રહેલ શાળાના શિક્ષિકા શ્રી નિકેતાબેન ટંડેલ


વિદ્યાર્થીઓને માહિતી આપી રહેલ શિક્ષિકા શ્રી તુલસીબેન ટંડેલ


વિદ્યાર્થીઓને માહિતી આપી રહેલ  શિક્ષક શ્રી અજયભાઈ પટેલ



વિદ્યાર્થીઓને માહિતી આપી રહેલ સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલ