2018 01 06 “નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા”

Date:06 01 2018
Day :Saturday

સયાજી વૈભવ લાઈબ્રેરી આયોજીત
નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા
નું આજ રોજ શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ નિબંધ સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં પોતાના આગવા વિચારો રજૂ કર્યા હતા. 

કાર્યક્રમની તસવીરો પર એક નજર...