2018 01 20 “आविस्काરં” a science fair

Date:20 01 2018
day :Saturday

તા.૧૯/૦૧/૨૦૧૮ શુક્રવાર ના રોજ G-DEC (GIDC Degree Engineering College)  Abrama, Navsari દ્વારા 
आविस्काરં a science fair  
નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારીની અગ્રગણ્ય શાળાઓએ તથા એંજિનિયરીંગ કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં આપણી શાળામાંથી નીચે મુજબના ત્રણ પ્રોજેક્ટ  રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાંથી પ્રોજેક્ટ EDIBLE ELECTONICS એ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. આ માટે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ વિજેતા વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકશ્રી તારકભાઈ વ્યાસ ને અભિનંદન પાઠવ્યા હતા.

        તા. ૨૦/૦૧/૨૦૧૮ શનિવાર ના રોજ વિજેતા વિદ્યાર્થીઓને G-DEC Abrama ના  annual programme માં શ્રી વિનોદચંદ્ર દેસાઈ (member, GIDC education society, Gandhinagar) ના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર તથા ઈનામ વિતર કરવામાં આવ્યું હતું.

        આ સમગ્ર કાર્યક્રમ માટે શાળાના આચર્યશ્રી શલેંદ્રભાઈ પટેલ તથા શાળા પરિવાર G-DEC (Abrama)  ના Principal શ્રી ડૉ. કે. એન. મિસ્ત્રી , आविस्काરં ના કો.ઓર્ડિનેટર શ્રીઓ તથા સમગ્ર એંજિનિયરીંગ કોલેજ પરિવારને આભાર તથા શુભેચ્છાઓ પાઠવે છે.

કાર્યક્રમની તસવીરો પર એક નજર..






















ઑટોમોબાઈલ ડિપાર્ટમેન્ટમાં wind tunnel ની મુલાકત લઈ રહેલ વિદ્યાર્થીઓ.





અન્ય શાળાઓ તથા કોલેજના જ્ઞાનવર્ધક પ્રોજેક્ટ્સ

























કોલેજના અભ્યાસ માટેના અગત્યના વર્કિંગ મોડેલ્સ







PLEASE, click below for ....

thanks and do not forget to share from icon given below...