Date:11 09 2019
Day :Wednesday
આજ રોજ શાળામાં પરીક્ષાલક્ષી મૂંઝવણ દૂર કરવા માટેના સેમિનારનું આયોજન કરવામં આવ્યું હતું. આ કાર્યક્રમ નું આયોજન “નવસારી મેનેજમેન્ટ એસોસિએશન” દ્વારા કરવામાં આવ્યં હતું, જે અંતર્ગત શાળાના ધો. ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એક નજર... કેટલીક તસવીરો પર...
thanks and share....