2019 09 05 શિક્ષક દિનની ઉજવણી

Date:05 09 2019
Day :Thursday

આજ રોજ શાળામાં 
શિક્ષક દિન
ની ઉજવણી શાળા ના બાળકો દ્વારા ખુબજ ઉત્સાહભર્યા અને આનંદમય વાતાવરણમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ વિદ્યાર્થીઓએ શિક્ષકો બનીને શાળાનું સંપૂર્ણ શિક્ષણકાર્ય કર્યુ હતું. દિવસના અંતે  આયોજીત એક કાર્યક્રમમાં તેમણે પોતાના અનુભવો વર્ણવી શાળાના શિક્ષકોને ગુલાબનું ફૂલ અર્પણ કરી તેમનું સન્માન/અભિવાદન કર્યું હતું , 

એક નજર ... ક્રમાનુસાર  તસવીરો પર...























ઉચ્ચ.માધ્યમિક વિભાગ શિક્ષક તરીકે વિજેતા વિદ્યાર્થીઓ.


દ્વિતીય ક્રમ : પરીખ ઉર્વી એસ. -à પ્રિતીબેન શર્મા  ના શિક્ષક-રૂપમાં.


પ્રથમ ક્રમ : કુમાવત અંજલી સી. -à  નિલેશભાઈ પટેલ ના શિક્ષક-રૂપમાં.





માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે વિજેતા વિદ્યાર્થીઓ..


દ્વિતીય ક્રમ : પાટિલ દિક્ષા ડી. -à નિતીનભાઈ ખામકર ના શિક્ષક-રૂપમાં.



પ્રથમ ક્રમ : ઝા લક્ષ્મી યુ. -à  મીકીબેન ગાંધી  ના શિક્ષક-રૂપમાં.






કાર્યક્રમ પહેલા,  દિવસ દરમ્યાન શાળામાં આજના દિવસ માટે બનેલા શિક્ષક- વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ શિક્ષણકાર્યની કેટલીક તસવીરો.... 



























thanks  ...... and  share....