2019 09 07 વાલી-મીટીંગ - ઉચ્ચતર માધ્યમિક- વાણિજ્ય વિભાગ

Date:07 09 2019
Day :Saturday
આજ રોજ શાળામાં ઉચ્ચતર માધ્યમિક- વાણિજ્ય વિભાગના વિદ્યાર્થીઓના વાલીઓની 
વાલી-મીટીંગ 
નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા અને શાળાના શિક્ષકો શ્રી રામચંદ્ર હળપતિ , શ્રી તુલસીબેન ટંડેલ , શ્રી ઉર્વશીબેન ચૌધરી, શ્રી પ્રિતીબેન શર્મા  તથા શ્રી અજયભાઈ પટેલ એ વાલીઓને વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે સજાગ રહી પરીક્ષા-લક્ષી તૈયારી ઓ વિશે જરૂરી માહિતી પૂરી પાડી હતી.

કેટલીક તસવીરો....  







thanks......