2016 12 24 આનંદ મેળો ૨૦૧૬

 તા. ૨૪ ૧૨ ૨૦૧૬ શનિવાર ના રોજ શાળામાંં સરસ મઝાના આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.  બાળકોના આ આનંદમેળા માં વૃધ્ધાશ્રમ માંથી વૃધ્ધોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આનંદ મેળાનો શુભારંભ તેમના હસ્તે કરવામાં આવ્યો હતો.











આભાર..................