Date:11 09 2019
Day :Wednesday
Day :Wednesday
આજ રોજ આપણી શાળામાં સયાજી વૈભવ લાઈબ્રેરી અંતર્ગત
વિચાર-વાંચન
શિબિર
નું આયોજન થઈ ગયું. જેમાં માર્ગદર્શક શ્રી નિરા પંડ્યા , કે જેમણે આપણી શાળાના વિદ્યાર્થીઓને પુસ્તક વાંચનનું
મહત્વ સમજાવ્યું હતું. મહાપુરુષોના જીવનચરિત્રનું વાંચન આપણા જીવનને ઉર્ધ્વગતિ તરફ
લઈ જાય છે. તેમણે પુસ્તક વાચનથી થતા ફાયદાઓ વગેરેનું નિરૂપણ કર્યું હતું.
કાર્યક્રમની કેટલીક
તસવીરો.....
thanks......