2016 12 22 મતદાર જાગૃતિ અભિયાન

શાળામાંથી  તા . ૨૨ ૧૨ ૨૦૧૬ ની  સાંજે  મતદાર જાગૃતિ અભિયાન  અંતર્ગત એક સંધ્યા-રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતું.  જેમાંં વિદ્યર્થીઓએ પોતાના હાથોમાં મીણબત્તીઓ સળગાવી લોકોનું ધ્યાન પોતાના તરફ દોર્યું  હતું.   આ રેલીએ દૂધિયા તળાવની આજુ બાજુ ના વિસ્તાર માં ફરીને લોકોને મતદાન કરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા. 
એક નજર .....








આભાર...